Wednesday, January 23, 2019

Photo

Home Photo

દિવાળીની રોશનીનો ઝગમગાટ

શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા હેરીટેજ બિલ્ડીંગોનો રોશનીથી શણગારવામાં આવ્યા છે તે પૈકી કાલુપુર સ્વામીનારાયણ મંદિરને પણ લાઇટીંગથી શણગારવામાં આવ્યું છે.

કાંકરિયા પર છવાઈ પક્ષીઓની ચાદર !

શિયાળાની સંધ્યાએ અમદાવાદના રમણીય કાંકરિયા તળાવ પરિસરમાં આવેલા વૃક્ષોમાં તેમના માળામાં પરત ફરી રહેલા હજારોની સંખ્યામાં અબાબીલ, કાબર સહિતના પક્ષીઓના ઝુંડ ને લઇ તળાવ...

માંજા તૈયાર થાય છે

મકરસંક્રાંતિનું પર્વ આગામી મહિને આવી રÌšં છે. ત્યારે અમદાવાદની ફૂટપાથો પર પતંગનો માંજા તૈયાર કરનારા કારીગરો અત્યારથીજ વ્યસ્ત થઇ ગયા છે. તસ્વીરમાં શહેરના રાયપુર...

માં દુર્ગાની સવારી

નવરાત્રી પર્વ દરમ્યાન બંગાળી સમુદાય દ્વારા ચાર દિવસીય પરંપરાગત દુર્ગા પૂજા પર્વ સોમવારથી શરુ થઇ રહ્યું છે. ત્યારે અમદાવાદના ખાડિયા રોડ પરથી ઉંટ ગાડીમાં...

ચોમેર આક્રોશ .. બળાત્કારીઓને ફાંસી આપો

કઠુઆ- ઉનાઓની બાળકીઓ પરના ગેંગ રેપ અને હત્યાની ઘટનાના પગલે દેશભરમાં જન આક્રોશ પ્રચંડરૂપ ધારણ કરી રહ્યો છે. અને લોકો સ્વયંભૂ આ દાનવીય ઘટનાઓનો...

વડતાલ સ્વામીનારાયણ ધામ દ્વારા થ્રીડી એનીમેશનનું વિમોચન

વડતાલ સ્વામીનારાયણ ધામ દ્વારા ભગવાન સ્વામી નારાયણનું સાનિધ્ય અને સ્મૃતિ રાખવાના સહજ હેતુથી પં.પૂ.જ્ઞાનજીવનદાસજી સ્વામીએ ભગવાન અને સંતો ભકતોની પ્રસન્નાર્થે લેટેસ્ટ વર્તન સાથે સ્વામીનારાયણ...

સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું પીએમ મોદી દ્વારા અનાવરણ

આજે રાષ્ટ્રીય એકતા દિવસે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે.

નવરાત્રીનો ધમાકેદાર પ્રારંભ !!

નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે.પહેલા નોરતાએ અમદાવાદ શહેરના જુદા જુદા પાર્ટી પ્લોટોમાં યુવતીઓ ટ્રેડિશનલ વેશભુષામાં સજજ થઈ ગરબા રમવાની મોજ માણી હતી. પરંપરાગત પોશાકમાં...

અનોખો ફેશન શો

અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે આફ્રિકા દિન નિમિતે શનિવારે રાત્રીએ અનોખો 'ફાર્મ ટુ ફેશન' શો યોજાઈ ગયો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફેશન ડિઝાઇન દ્વારા આયોજિત...

સાબરમતીને પ્રદુષણમુક્ત કરો..

અમદાવાદના શાસ્ત્રી બ્રિજ પાસે સાબરમતી નદીમાં છોડાતું કેમિક્લયુક્ત પાણીને લઇ નદીમાં ફેલાતા ગંભીર પ્રદૂષણના વિરોધમાં રવિવારે કોંગ્રેસના કાર્યકરોએ અહીં સૂચક પોસ્ટર્સ સાથે ઉગ્ર દેખાવો...

Block title

0FansLike
259FollowersFollow
27SubscribersSubscribe

Don't Miss