Tuesday, December 18, 2018

Photo

Home Photo

કાતિલ ઠંડી સામે કંઈક રાહત !!

શિયાળો જામી રહ્યો છે ત્યારે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પંખીઓને ઠંડી સામે રક્ષણ આપવા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. તસવીરોમાં (ડાબે) મોરને ગરમાવો...

તીવ્ર ઠંડીના એંધાણ આપતા વાદળો

વધી ગયેલી ઠંડી વચ્ચે રવિવારે અમદાવાદમાં આકાશમાં વાદળો ઉમટી પડતા ઠંડીનો પારો વધુ ગગડી ગયો હતો. અને દિવસ દરમ્યાન છવાયેલા આ વાદળોને લઇ લોકોએ...

વાદળ છાયું વાતાવરણ

અમદાવાદ નું વાતાવરણ વાદળ છાયું રહેતા સુસવાટા મારાતા પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી.

નાતાલની ખરીદી

ભગવાન ઈસુખ્રિસ્તના જન્મનો ઉત્સવ નાતાલનું પર્વ આવી રહ્યું છે. જેને લઇ અમદાવાદના મણિનગર પૂર્વ ખાતે ક્રિસ્મસની ઉજવણી માટેની ચીજવસ્તુઓ ખ્રિસ્તી સમુદાયના લોકો ખરીદી રહયા...

ખાદ્ય-ખોરાક ૨૦૧૮ પ્રદર્શનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ગાંધીનગરમાં ખાદ્ય-ખોરાક પ્રદર્શન-૨૦૧૮ને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યું કે નાગરિકોને સ્વચ્છતા સાથે સ્વાસ્થ્યપ્રદ ખાનપાન વાનગીઓ મળી રહે તે માટે નગરો-મહાનગરોમાં હાઇજેનિક ફૂડ...

સરદારની છેલ્લી મુલાકાત; તેમની જંગી શોકસભા

આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની ૬૮મી પુણ્યતિથિ છે. ત્યારે તેમની ગુજરાત અને તેમાંય અમદાવાદની છેલ્લી મુલાકાતની હ્રદયસ્પર્શી વાત કરતી આ દુર્લભ તસવીરો આખો...

નળસરોવરમાં પક્ષીઓનું આગમન

ઠંડીની મોસમ શરૂ થઇ ગઇ છે અને આ મોસમમાં નળસરોવરમાં પક્ષીઓનું આગમન થઇ ગયું છે અને ખુબ મોટી સંખ્યામાં પક્ષીઓ નળસરોવરમાં આવી પહોંચ્યા છે.

માંજા તૈયાર થાય છે

મકરસંક્રાંતિનું પર્વ આગામી મહિને આવી રÌšં છે. ત્યારે અમદાવાદની ફૂટપાથો પર પતંગનો માંજા તૈયાર કરનારા કારીગરો અત્યારથીજ વ્યસ્ત થઇ ગયા છે. તસ્વીરમાં શહેરના રાયપુર...

શિયાળો એટલે શરીર સ્વસ્થ કરવાની સીજન

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે અને ધીમે ધીમે ઠંડીની પણ શરૂઆત થઇ ગઇ છે.ત્યારે સાબરમતી રીવરફ્રન્ટમાં મોનિર્ગ વોક માટે લોકો ઉમટી પડે છે.

એક ભોજન સુધી પહોંચ્યું, બિજાનો પનો ટૂંકો પડ્યો !!

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીભરી સ્થિતિ સર્જાઈ હતી. મોડી રાત્રે પરિણામ કોંગ્રેસ તરફી રહ્યું અને પક્ષને ૧૧૪ બેઠકો જેની...

Block title

0FansLike
259FollowersFollow
25SubscribersSubscribe

Don't Miss