Tuesday, December 18, 2018

GUJARAT

Home GUJARAT

રૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લીઃ ૪ લાખ કિલો ઘીનો અભિષેક

ગાંધીનગર.તા.૧૯ આ પલ્લી ૧૦ ફૂટ ઊંચી અને ૭.૫ ફૂટ પહોળી હોય છે. માતાની પલ્લી મંદિરમાંથી નીકળીને ગામના ૨૭ ચકલામાંથી પસાર થઈ હતી અને દરેક ચકલામાં...

ગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું

ગાંધીનગર,તા.૧૮ ગાંધીનગર ખાતે કલ્ચરલ ફોરમ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે મહાઆરતીમાં દીવડા વડે ઘોડા પર બિરાજમાન માતાજીનું સ્વરૂપ બનાવાયું હતું. જેમાં ૩૫ હજારથી વધુ...

સુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામમાં ૩૫ હજાર દીવડાં સાથે આરતી

સુરત,તા.૧૮ સુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામ મંદિરમાં ૫ મિનિટમાં એકસાથે ૩૫ હજાર દીવડાં પ્રગટાવીને માતાજીની આરતી કરવામાં આવી હતી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ ખાતે છેલ્લાં...

અમદાવાદ કોર્પોરેશન એલ.એલ.બીને ડીગ્રી માનવા કેમ તૈયાર નથી..? હાઇકોર્ટ

અમદાવાદ,તા.૭ ગુજરાત હાઈકોર્ટ સામે એક વિચિત્ર સવાલ ઊભો થયો છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસીસ્ટન્ટ મેનેજરની જગ્યા માટે ઉમેદવારી કરનાર વિનુ પરમારે પોતાની એલએલબીની ડિગ્રી મુકી...

તંત્રમાં ઉહાપોહ છતાં કાંકરિયાના સ્ટોલ પર પાણીની બોટલ બેરોકટોક વેચાતી રહેશે..!!

અમદાવાદ, તા. 7 આબાલ વૃદ્ધોના માનીતા કાંકરિયા લેકફ્રન્ટમાં પર્યાવરણની રક્ષાના નામે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ અગાઉ સહેલાણીઓ દ્વારા પીવાના પાણીની પ્લાÂસ્ટકની બોટલ લઇ જવા પૂર્ણ પણે પ્રતિબંધ...

સૌરાષ્ટ્રમાં રત્નાગિરિ આફૂસ કેરીનું આગમનઃ કિલોના રૂ. ૫૦૦ ભાવ

સ્વાદના અને કેરીના રસિયાઓને કેસર કેરી ખાવામાં હજુ બહુ લાંબા દિવસ સુધી રાહ જાવી પડે એવા તાલાલા પંથકમાંથી સમાચારો મળે છે. આની વચ્ચે સૌરાષ્ટÙમાં...

આઇઆઇએમ-અમદાવાદમાં ‘બાહુબલી’ફિલ્મ કેસ સ્ટડી તરીકે ભણાવાશે!!

આઇઆઇએમના નવા વર્ષના અભ્યાસક્રમમાં ''બહુબલી''ફિલ્મના પાઠ ભણાવવામાં આવશે. તાજેતરમાં ફિલ્મમાં અન્ય એક રેકોર્ડ ઉમેરવામાં આવ્યો છે. આ ફિલ્મ હવે આઇઆઇએમ અમદાવાદના નવા વર્ષની...

બુલેટ ટ્રેનના રૂટમાં આવતા ગામડાઓને જમીન સંપાદન માટે નોટિફિકેશન

મોદી સરકારના અતિ મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેકટની ડેડલાઈન ૨૦૨૨ને ધ્યાને રાખી સમગ્ર કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે ગુજરાત સરકારે કમર કસી લીધી છે....

Block title

0FansLike
259FollowersFollow
25SubscribersSubscribe

Don't Miss