Tuesday, December 18, 2018
Home India

India

ચેન્નઈની મહિલાએ સતત પાંચ દિવસ સુધી યોગ કરી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

ચેન્નઈની કવિતા ભારણિદરને યોગની દુનિયામાં એવું કારનામું કર્યું કે તે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગઈ છે. ગુરુવારે સતત પાંચ દિવસ સુધી યોગ કરવાનો અનોખો રેકોર્ડ બનાવનાર કવિતાનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોડ્‌ર્સમાં સામેલ થઈ ગયું છે. કવિતાએ વિશ્વભરમાં સૌથી લાંબા સમય સુધી યોગ મેરેથન કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે. કવિતા સાડા ત્રણ વર્ષના બાળકની માતા છે. તેમણે ૨૩ સપ્ટેમ્બરે સવારે સાત વાગ્યાથી યોગની શરૂઆત કરી હતી. યોગ શરૂ કર્યાના પાંચમાં દિવસે રાતે લગભગ ૨ વાગે નાસિકની પ્રદન્યા પાટીલનો રેકોર્ડ તોડ્‌યો હતો. પ્રદન્યાએ આ વર્ષેજ જૂન મહિનામાં આ રેકોર્ડ બનાવ્યો હતો. કવિતાએ હજુ પણ પોતાની યોગ મેરેથન ચાલું રાખી છે. તે એક નવો રેકોર્ડ બનાવવા માગે છે અને તેના માટે તે ૩૦ ડિસેમ્બર સુધી પોતાની મેરેથન ચાલુ રાખશે.

કૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વાસનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી

લખનૌ,તા.૭ ઉત્તરપ્રદેશને ધ્રુજાવી દેવાનું આતંકવાદીઓનું ઉડું કાવતરૂ સામે આવ્યો છે. આતંકી સંગઠન લશ્કર એ તોઇબાએ કૃષ્ણ જન્મભૂમિ કાશી વિશ્વનાથ મંદિર ઉપરાંત હાપુડ અને સહારપુર સહિત...

દેશભરમાં ગરમીનો પ્રકોપ, અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકોના મોત

નવીદિલ્હી, દેશભરમાં ભારે ગરમીને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. સવાર બાદ લોકોનું ઘરમાંથી બહાર નિકળવાનું પણ મુશ્કેલ થઇ ગયું છે. ઉત્તર ભારતના રાજયોમાં...

હવે નથી છાપવામાં આવી રહી રૂ.૨૦૦૦ની નોટઃ સરકાર

નવીદિલ્હી, રિઝર્વ બેંકે કેશની લેણદેણને સામાન્ય કરવા માટે ૫૦૦ રૂપિયાના નોટોનું પ્રિÂન્ટંગ વધારી દીધું છે. તો બીજી બાજુ ૨૦૦૦ રૂપિયાની નવી નોટ હવે જારી કરવામાં...

અમરનાથ યાત્રા ૨૮જૂનથી શરુ થશે,૧ માર્ચથી રજીસ્ટ્રેશન

આ વર્ષની અમરનાથની યાત્રા ૨૮ જૂને શરૂ થશે. ૧૦૦ દિવસ ચાલનારી આ યાત્રાનું રજીસ્ટ્રેશન ૧ માર્ચથી શરૂ થશે. રાજ્યપાલ એન એન વોહરાએ મંગળવારે શ્રાઈન...

Block title

0FansLike
259FollowersFollow
25SubscribersSubscribe

Don't Miss