SHARE

હાલ ડિમ્પલ કાપડિયાનો ભાણેજ કરણ કાપડિયાને બોલીવૂડમાં લોન્ચ કરવાની પૂરી તૈયારી થઈ રહી છે. ડિમ્પલે આ જવાબદારી અક્ષય કુમારને સોંપી છે. નિર્માતા ટોની ડિસુઝાએ કરણને લઈને ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો છે. ટોનીએ આ પહેલા અક્ષયની ‘બ્લુ’ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. ટોનીની આ ફિલ્મમાં કરણ કાપડિયા ઉપરાંત અક્ષય કુમાર અને સની દેઓલ પણ કેમિયો રોલમાં જાવા મળશે. જા કે આ બંન્ને એક સાથે જાવા મળશે કે નહીં એ અંગે ચોખવટ કરવામાં આવી નથી. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા પણ મહ¥વના પાત્રમાં જાવા મળશે. ઉલ્લેખનિય છે કે સની દેઓલ અને ડિમ્પલ વચ્ચે અફેર હોવાની ચર્ચા જૂની છે. જા કે આ બન્નેએ ક્્યારેય તેઓના સંબંધ અંગે ચોખવટ કરી નથી. ખેર બની શકે કે ડિમ્પલ અને સનીની કેમેસ્ટ્રી જાવા મળશે. શક્્ય છે કે ડિમ્પલ અને અક્ષય પણ સ્ક્રીન શેર કરે. જા આમ થાય તો સાસુ-જમાઈ એક સાથે જાવા મળશે. સની અને અક્ષય સાથે શુટિંગ કરશે એ પણ ફિલ્મ રસિયાઓને મજા કરાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here