SHARE

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત પોતાના ભાષણોમાં અમેરિકા ફર્સ્ટનો નારો આપે છે. આ અંતર્ગત અમેરિકાએ ટ્રાવેલ એડવાઈઝરીમાં બદલાવ કર્યો છે. ૧૦ જાન્યુઆરીએ અમેરિકાએ પોતાની નવી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ભારતને લેવલ-૨ અને પાકિસ્તાનને લેવલ-૩ પર રાખ્યુ છે. અમેરિકાએ પોતાના નવી ટ્રાવેલ એડવાઈઝરીમાં પોતાના નાગરિકોને ભારતમાં મુસાફરી કરતા સમયે સાવધાની રાખવા કÌš છે. જ્યારે કે પાકિસ્તાનની મુસાફરી વિશે બે વાર વિચારવાની સલાહ આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here