SHARE

કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા અમદાવાદના મણિનગરમાં આવેલી માનસિક વિકલાંગ બાળકોની ઉત્કર્ષ સંસ્થામાં આયોજિત કાયક્રમમાં સેલિબ્રલ પાલ્સીગ્રસ્ત સહીત માનસિક વિકલાંગ બાળકોએ શહિદોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી ત્યારે આંખો ભીંજવાઈ જાય તેવું દ્રશ્ય સર્જાયું હતું.

SHARE
Previous article23-02-2019
Next article25-02-2019-Bopal Line

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here