SHARE

શાળા-કોલેજામાં ઉનાળુ વેકેશન શરુ થઇ ગયું છે. ત્યારે જુના અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં આવેલી લાખ પટેલની પોળના નાગરવાડામાં રાત્રીએ સ્ટ્રીટ લાઈટના પ્રકાશમાં કેરમ બોર્ડ અને પત્તાની રમત રમી વેકેશનની પરંપરાગત ઉજવણી કરતા બાળકો-યુવાનોને લઇ જુના અમદાવાદના લોકજીવનનું સુંદર દ્રશ્ય સર્જાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here