SHARE

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આયોજિત મણિનગરનો મણિયારો નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓએ હાથમાં અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના કટઆઉટ્‌સ અને સૂચક સંદેશ સાથેના પ્લેકાડ્‌ર્સ લઇ ગરબે ઘૂમ્યા હતા. આગામી ૩૧ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સરદાર સરોવર ડેમ સાઈટ નજીક આ વિરાટ પ્રતિમાનું લોકાર્પણ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here