SHARE

 અમદાવાદના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીની વાસ્તવિક સ્થિતિ કેટલી દયનિય છે તેની પ્રતીતિ આ દ્રશ્યો કરાવી રહયા છે. ડાબી તસ્વીરમાં સાબરમતીમાં ઠાલવાયેલો કચરો જણાય છે. તો જમણે પહેલી નજરે હરીભરી દેખાતી સાબરમતીમાં કોઈક જળ જીવના હલનચલનથી ઉત્પન્ન થયેલું વમળ નદીમાં છોડાઈ રહેલા પ્રદુષિત પાણીની ચાડી ખાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here