SHARE

આગામી દિવસોમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવનાર છે.ક્રિસમસ એટલે સાન્ટાકલોઝનું મહત્વ રહેલું છે ત્યારે શહેરના વિવિધ પુલો કેટલાક ચર્ચ સંકુલ સહીત અન્ય સ્થળોએ સાન્ટા કલોઝના વેશભૂષા ક્રિસ્મસની ઉજવણીની વિવિધતમ ચીજવસ્તુઓ વેચાણમાં મુકાઈ ગઈ છે. તસવીરમાં એક ક્રિસ્મસ સેલના આયોજનમાં ગ્રાહકોને આકર્ષિત કરવા બેટરીથી ચાલતા સ્વયં સંચાલિત રોબોટિક સાન્તાક્લોઝને સાન્તાનું માસ્ક પહેરેલા એક સેલ્સમેન દ્વારા પ્રદર્શિત કરાઈ રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here