SHARE

વિખ્યાત શાસ્ત્રીય સંગીત કલાકારો પંડિત ઓમકારનાથ ઠાકુર અને પંડિત નંદન મહેતાને અંજલિ રૂપે ગુજરાત રાય સંગીત નાટક અકાદમી અને તબલા તાલીમ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આયોજિત બે દિવસીય શાસ્ત્રીય સંગીત સમારોહમાં દિગજ્જ કલાકારો સાથે બાળ કલાકાર સ્વરા ઉપાધ્યાય એ તેના નાના ભાઈ મંત્રની તબલા સંગતમાં વાયોલિન વાદનની પ્રસ્તુતિ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જ્યારે વડોદરાના વિશ્વાસ સંતએ સુમધુર સિતાર વાદન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here