SHARE

અમદાવાદમાં હવે તો શિયાળામાં પણ રસ્તા પર ભુવો પડી શકે છે !! શહેરના વટવા વિસ્તારમાં સદભાવના પોલીસ ચોકી પાસેના મુખ્ય માર્ગ પર રસ્તાનો ભાગ બેસી જતા ભુવો સર્જાયો હતો. મ્યુ.કોર્પ. દ્વારા અકસ્માત નિવારવા અહીં ત્વરિત બેરિકેડ ગોઠવી દેવાયું હતું. ઉલ્લેખનીય છે કે આજ માર્ગ પર ૫૦૦ મીટરના અંતરે થોડાક દિવસો અગાઉ વધુ એક ભુવો પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here