SHARE

વિશ્વ મહિલા દિન નિમિતે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મહિલાઓ એ મહિલા શોષણ વિરુદ્ધ અને સન્માન માટેના તેમના સંઘર્ષના પ્રતીકરૂપે કેન્ડલ લાઈટ સાથે સ્ત્રી શાશÂક્તકરણ નો નારો બુલંદ કર્યો હતો. આ પ્રસંગે પુલવામા સહીત આતંકી હુમલામાં શાહિદ થયેલા જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here