SHARE

તરણેતરના મેળાની શરૂઆત થઇ ગઇ છે. વર્ષોથી મંદિરને લાંબી ધજા ચડાવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. મેળામાં રમઝટ જાવા મળી રહી છે. છઠ સુધી ચાલનાર મેળામાં મનનો માણીગર મળે તે માટે રોજ આજુબાજુના ગામના યુવાન છોકરા છોકરી મેળામાં આવે છે આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને આ વર્ષેમાં છોકરા છોકરી મેળામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here