SHARE

વસંત પાંચમી નિમિતે અમદાવાદમાં વસતા બંગાળી સમુદાયના લોકોએ મણિનગર ખાતે તેમની પરંપરાગત સરસ્વતી પૂજા કરી ત્યારે માં સરસ્વતીની મૂર્તિ સમક્ષ મહિલાઓએ ઉમળકાથી શ્રદ્ધપૂર્વક પુષ્પવર્ષા કરી હતી. જ્યારે બાળકોએ તેમના પાઠ્ય પુસ્તકો વિદ્યાની દેવી સમક્ષ મૂકી દિવ્ય આશિયુર્વદ પ્રાપ્ત કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here