SHARE

આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રત્યેક મતદાર તેના મતાધિકારનો ઉપયોગ કરે તેવા ઉમદા હેતુસર એક તરફ દાહોદની સેન્ટ મેરી સ્કૂલના બાળકોએ માનવ આકૃતિ રચી મતદાનનો સંદેશ પ્રસરાવ્યો હતો. તો સાણંદ નજીક ઔદ્યોગિક એકમમાં કાર્યરત મહિલાઓએ મતદાન કરી અન્યોને કરાવવાના શપથ લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here