SHARE

અમદાવાદના પૂર્વમાં બાપુનગર ખાતે આવેલું શાસ્ત્રી સ્ટેડિયમમાં આજથી દાયકા પૂર્વે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીં સુંદર તળાવના નિર્માણ અને તેના વિકાસ માટે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ તરીકે આયોજન કરાયું હતું. અલબત્ત, સત્તાધીશો દ્વારા કરાયેલું આ આયોજન માત્ર કાગળ પરજ રહી ગયું છે. અને આજે આ સ્થળની Âસ્થતિ દયનિય થઇ ગઈ છે. તળાવમાં દુર્ગંધ મારતું ઔદ્યોગિક કેમિકલયુક્ત અને ગટરનું પાણી છોડાઈ રÌšં છે. શું ‘પ્રસ્તાવિત’ લાલ બહાદુર શાસ્ત્રી તળાવની વેદના મ્યુનિ. સત્તાધીશો સાંભળે છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here