SHARE

અમદાવાદના મણિનગર વિસ્તારની એક ઇટરનેશલ  ઈંગ્લિશ સ્કુલ સ્ટુડેંટે ભારત સરકારની નીતિ આયોગ અંતર્ગત ચાલી રહેલ અટલ ટિંકરિગ લેબમાં વિદ્યાર્થીઓએ ગણેશ મહોત્સવમાં રોબોર્ટ દ્વારા પણ ગણેશજીની પુજા અર્ચના થઇ શકે છે તે વાતને સાર્થક કરતા એવો રોબોર્ટ બનાવ્યો છે જે ગણેશજીની પુજા આરતી કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here