SHARE

ઉનાળાનો પ્રારંભ થઇ જતા અમદાવાદના સરખેજ વિસ્તારમાં કુદરતી રીતે પાણી ઠંડુ રાખતા માટીના માટલા તૈયાર કરવાનો પરંપરાગત ઉદ્યોગ શરુ થઇ ગયો છે. રસપ્રદ વાત એ છે કે આજના રેફ્રિજરેટરના જમાનામાં પણ પરંપરાગત માટીના માટલા માંગ ઘટી નથી.

SHARE
Previous article17-03-2018
Next article19-03-2018

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here