SHARE

આગામી અષાઢી બીજના દિવસે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ગુરુવારે મંદિરેથી સાબરમતી નદી સુધીની પરંપરાગત જળયાત્રા યોજાઈ હતી. સુંદર સજાવેલા ગજરાજાએ જલયાત્રાનું નેતૃત્વ કર્યું હતું. તો માથે જળ કુંભ લઇ આ યાત્રામાં તરુણીઓ સહીત મહિલાઓ મોટી સંખ્યામાં જાડાઈ હતી. જ્યારે જગન્નાથજી મંદિરના મહન્ત દિલીપદાસ મહારાજ સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહીત અગ્રણીઓએ સાબરમતી નદીમાં જળ પધરાવી જલયાત્રાની ધાર્મિક વિધિ સંપન્ન કરી હતી.

SHARE
Previous article29-06-2018
Next article30-06-2018

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here