અમદાવાદનું મહત્વકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબકાની કામગીરી તેના આખરી ચરણમાં પહોંચી ગઈ છે. વસ્ત્રાલ થી અમરાઈવાડી એપરલ પાર્ક સુધીના રૂટનું નિર્માણ કાર્ય સંપન્ન થયું છે.અને હાલ મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન યોજાઈ રÌšં છે જેને જાવા કુતુહલવશ લોકો ઉમટી પડે છે. આગામી માર્ચના પ્રારંભે મેટ્રો રેલ સેવાના શ્રી ગણેશ કરવાનું આયોજન કરાયું છે.