SHARE

માર્ગ સુરક્ષા અંગે લોકોમાં જાગૃતિ પ્રસરાવવા અમદાવાદમાં બુધવારે એક તરફ દિલ્હીથી નીકળેલી અને વિવિધ રાજ્યોમાં થઇ ઢાકા અને બર્મા જનારી રોડ સેફટી મોટર કાર રેલી અમદાવાદના માર્ગો પર ફરી હતી. તો શહેરના સીટીએમ રોડ ખાતે રામોલ પોલીસ દ્વારા આયોજિત માર્ગ સલામતી કાર્યક્રમમાં સ્થાનિક પુષ્પાંજલિ વિદ્યાલયના બાળકો સૂચક પોસ્ટર્સ સાથે જાડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here