SHARE

ઉનાળાના આગમન સાથેજ ફળોનો રાજા કેરીનું અમદાવાદના બજારમાં હાફુસ કેરીના આગમન સાથે કેરીની સીઝન શરુ થવાના પડઘમ વાગી ગયા છે!! જા કે બજારના સૂત્રો અનુસાર પ્રીમિયમ ગણાતી આલ્ફાનઝા (રત્નાગીરી હાફુસ) કેરીનો ભાવ . રૂ ૩૫૦ થી ૪૦૦ પ્રતિ ડઝન છે. અલબત્ત, વેપારીઓ અનુમાન લગાવી રહયા છે કે વિવિધ જાતની કેરીઓ આગામી દિવસોમાં બજારમાં આવી જતા ભાવ ગગડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here