SHARE

નવરાત્રી પર્વ દરમ્યાન બંગાળી સમુદાય દ્વારા ચાર દિવસીય પરંપરાગત દુર્ગા પૂજા પર્વ સોમવારથી શરુ થઇ રહ્યું છે. ત્યારે અમદાવાદના ખાડિયા રોડ પરથી ઉંટ ગાડીમાં દુર્ગામાતા.કાર્તિકેય સહિતની સુંદર માટીની મૂર્તિઓ દુર્ગા પૂજા પંડાલ તરફ આગળ વધી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here