SHARE

રામનવમી નિમિતે રવિવારે વિવિધ રામ મંદિરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.તસવીરમાં અમદાવાદના મણિનગર-કાંકરિયા રોડ પર આવેલું પ્રાચીન રામજી મંદિરમાં સજાવાયેલી રામ-સિતાની મૂર્તિઓ સમક્ષ મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભાવિકોએ ભગવાનના જન્મના વધામણા કર્યા હતા.અને ઘોડિયામાં બિરાજેલા રામલલ્લાને ઝુલાવી ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here