SHARE

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વાહનો પર સ્ટીકર લગાવવાની ઝુંબેશનો જિલ્લા ચુંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડે દ્વારા કરાવવામાં આવ્યો હતો. જીલ્લાભરમાં ૭૦ ટીમો દ્વારા ૫ લાખ વાહનો પર સ્ટીકર લગાડાયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here