SHARE

અમદાવાદમાં રવિવારે એક અનોખી ચેસ ટુરનામેન્ટ યોજાઈ ગઈ. ભાજપના પીઢ નેતા અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ સ્વ અશોક ભટ્ટની ૮૦મી જન્મજયંતિ નિમિતે આયોજિત ઓપન અમદાવાદ ચેસ ટુર્નામેન્ટમાં બાળકોથી લઇ જીવનના આઠ દાયકા વટાવી ચૂકેલા સિનિયર સિટિઝનો સાથે કુલ ૭૦૦ જેટલા સ્પર્ધકોએ આ અક્કલની રમતમાં હોંશભેર ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here