SHARE

ઉત્તરાયણ પર્વનું કાઉન્ટડાઉન શરુ થઇ ચુકયું છે ત્યારે અમદાવાદનું બજાર સજ્જ થઇ ગયું છે.અને પતંગ રસિયાઓ એ પતંગ-માંજાની ખરીદી શરુ કરી દીધી છે. તસવીરોમાં એક તરફ બજારમાં આકર્ષણ જમાવી રહેલા બોલિવૂડની હીરોઇન્સના કટઆઉટ સાથેના પતંગ ઉપરાંત સ્ટેચ્યુ ઓફયુનિટી અને ‘સોનુ….મુજપે ભરોસા નહિ કે” જેવા સંદેશ સાથેના અવનવા પતંગો વેપારીઓ દર્શાવી રહયા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here