SHARE

શહેરની શોભા વધારતા અને શહેરીજનોને ગરમીથી રાહત આપતા ફુવારાની સ્થિતિ મ્યુનિ.કોર્પો.ની ઘોર ઉપેક્ષાને લઇ કેટલી દયનિય થઇ શકે છે તેની પ્રતીતિ આ દ્રશ્ય કરાવી રહુયું છે. અમદાવાદના રાયપુર દરવાજાથી કાંકરિયા જતા મુખ્ય માર્ગ પર ટ્રાફિક સર્કલમાં આવેલો ફુવારો લાંબા સમયથી જાળવણીના અભાવે બિસમાર સ્થિતિ માં છે. ફુવારો તૂટી ખંડેર ગયો છે અને આ સ્થાન પણ ઉજ્જડ ભાસીરહ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here