SHARE

બિલાડીની જ્ઞાતિની પંગત ભોજન ગ્રહણ કરી રહી હોય તેવી પ્રતીતિ કરાવતું આ દ્રશ્ય અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા જીવદયાપ્રેમી હેમાંગભાઈ બુચના નિવાસસ્થાનનું છે. હેમાંગભાઈ દ્વારા પીરસાતું કેટ ફૂડ સહિતનું ભોજન માણવા ચાર જેટલી બિલાડીઓ દરરોજ સવારે અને સાંજે નિયત સમયે તેમના ઘરે આવી પહોંચે છે , અને આ રીતે હરોળમાં ગોઠવાઈ ભોજન ગ્રહણ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here