SHARE

આજના શહેરી બાળકો અને યુવા પેઢીનું જીવન જ્યારે ‘મોબાઈલમય’ બની ગયું છે. બાળકો ઘરની ચાર દીવાલમાંજ રહી મોબાઈલ ફોન પર વિડિઓ ગેમ્સમાં તો યુવા પેઢી સોશિયલ મીડિયામાં લીન્ન થઇ ગઈ છે. તેમાંય બાળકોમાં તરવરાટ સર્જતી અને શારીરિક કસરત આપતી પરંપરાગત રમાતી આઉટડોર રમતો તો જાણે કે વિસરાઈ જ ગઈ છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ અડાલજની વાવ નજીક આવેલું એક સદી ઉપરાંત જૂના વડના તોતિંગ વૃક્ષની વડવાઈઓ પર રમી રહેલું શહેરી બાળકનું દ્રશ્ય જાઈ ખરેખર એવો આવકારદાયક હેસાસ થાય છે કે બાળપણ તો કુદરતના ખોળેજ શોભે છે !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here