SHARE

ફાગણ મહીનો શરૂ થઇ ગયો છે અને ફાગણ આવે એટલે બરસાનાની લઠામાર હોળી યાદ આવે જ.હોળીના પર્વની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને રાધાની અષ્ટ સખિયો પણ નંદગાંવના હુરિયારો પર પોતાની પ્રેમપગીને લાઠીયો વરસાવતી જાવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here