મુંબઇ
ફ્રાઇડેના રિલીઝ બાદ ગોવિંદા આગામી ફિલ્મ ‘રંગીલા રાજા’માં અભિનેતા ગોવિંદા વર્તમાન સમયના સૌથી મોટા કૌંભાડબાજનો કિરદાર નિભાવતા નજરે પડશે. ફિલ્મના નિર્દેશક પહલાઝ નિહલાનીનું કહેવું છે કે ગોવિંદાને ‘રંગીલા રાજા’માં એવું કિરદાર આપ્યું છે જે ભારતના ભાગેડું કારોબારી વિજય માલ્યાના આંતરરાષ્ટÙીય કૌંભાડથી પ્રેરિત છે. ઉલ્લેખનીય છે કે ગોવિંદા એક શિષ્ટ, શાંત અને મહિલાઓથી ઘેરાયેલા વ્યÂક્તનું કિરદાર નિભાવી રહ્યો છે. એમનું પૂરું કિરદાર માલ્યાથી પ્રેરિત છે. ફિલ્મ પર કામ ઝડપથી ચાલી રÌšં છે. તાજેતરમાં જ નિહલાનીએ ગોવિંદાની સાથે એક ગીત પૂરું કર્યું હતું. ૩૫ વર્ષ બાદ ગોવિંદા સાથે કામ કરશે પહલાઝ નિહલાવી. પહલાઝે કÌšં, કિરદાર પૂરી રીતે માલ્યાના કિંગફિશર કેલેન્ડરથી પ્રેરિત છે. ગોવિંદાના કિરદાર માટે જેમ તમે જણાવી રહ્યા છો, એને રહસ્ય જ રહેવા દઇએ.