SHARE

આગામી દિવસોમાં મેગા સિટી અમદાવાદમાં. ગુજરાતના આ નંબર વન શહેરમાં પહેલીવાર ઈ-ટોયલેટની સુવિધા શરૂ થવા જઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાતમાં પ્રથમવાર ઈ-ટોયલેટનો પ્રયોગ કાંકરીયા કેમ્પસમાં કરાશે. અહીં ૮ લાખના ખર્ચે ઇ-ટોઇલેટ લગાવવામા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here