SHARE

અમદાવાદના જગન્નાથજી મંદિરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ હૃદયસ્પર્શી દ્રશ્યમાં આજથી ૧૪૦ વર્ષ પૂર્વે રથયાત્રા શરુ થઇ ત્યારથી ભગવાનના રથોને રંગી સુંદર રીતે સાહવવાનું કાર્ય કરતા કાન્ટ્રૅક્ટર પરિવારની છથી પેઢીની નવ વર્ષીય રાઈનાને તેના પિતા જીગરભાઈ શુકન કરાવી રહયા છે. રથયાત્રાના પ્રારંભે જીગરભાઈના વડદાદા મફતભાઈ કોન્ટ્રેક્ટરે રથોને રંગવાની જવાબદારી લીધી હતી, જેને આ પરિવાર નિભાવી રહ્યો છે. અને દર વર્ષે રથયાત્રા પૂર્વે જીગરભાઈ તેમના ૧૦ જેટલા કારીગરો સાથે રથોને રંગી સદભાવનાના પ્રતીક સામી રથયાત્રા માટે તૈયાર કરી દે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here