SHARE

હનુમાન જયંતિ નિમિતે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં સુપ્રસિદ્ધ નાગરવેલ હનુમાન મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસન્ગેર શણગારાયેલી હનુમાનજીની મૂર્તિના દર્શન ભાવિકોએ મોટી સંખ્યામાં કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here