SHARE

પતંગનો માંજા તૈયાર કરવો કેટલું જાખમી કાર્ય છે તેની પ્રતીતિ આ દ્રશ્ય કરાવી રહ્યું છે. અમદાવાદમાં માંજા તૈયાર કરતા શ્રમિક એ ચરખા પર માંજા પાવવાની પ્રક્રિયા દરમ્યાન મિશ્રણમાં નખાયેલી દળેલા કાચની ભૂક્કી સહિતના રસાયણો ઉડતા તેમનાથી બચવા તેના ચહેરાને રુમાલથી ઢાંકી દીધો છે. અલબત્ત, પરિવાર માટે પેટિયું રળવા માંજા તૈયાર કરતા આ શ્રમિકના ખુલ્લા હાથની પીડા એ ચોક્કસ અનુભવી શકતો હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here