SHARE

ઉત્તરાયણના પર્વમાં માંજાથી ઘાયલ થતા અબોલ પક્ષીઓને બચાવી લેવા માટે રાજ્ય સરકારના રાજ્યવ્યાપી કરુણા અભિયાનનો પ્રારંભ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો હતો. કરુણા અભ્યાન અન્વયે ગુજરાત ભરમાં મોટી સંખ્યામાં અબોલ પક્ષીઓ-પશુઓની ઘનિષ્ટ સારવાર માટે કેન્દ્રો અને ખાસ એમ્બ્યુલન્સ કાર્યરત કરાયા છે. કરૂણા અભિયાન હેઠળ રાજ્યમાં ૨૦,૦૦૦ અબોલ પક્ષીઓના જીવ બચાવી શકાયા છે. ઉપરાંત, ઘાયલ પક્ષી-પશુની જાણ કરવા અને તેમની સારવાર માટે ટોલ ફી ૧૯૬ર નંબર કાર્યરત કરાયો છે. ઇન્સેટ દ્રશ્યમાં અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત કરુણા હોસ્પિટલ જણાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here