SHARE

દિવાળીનું પર્વ આવી રહ્યું છે ત્યારે પ્રકાશના આ પર્વની ઉજવણીના પ્રતીક સમા ફટાકડા નો ઉદ્યોગ ધમધમી રહ્યો છે. પર્વના બજારની માંગ ને પહોંચી વળવા ફાકાકડા બનાવતા કારીગરો દારૂખાનાની વચ્ચે તેમનો જીવ જાખમમાં મૂકી વિવિધ જાતના ફેન્સી ફટાકડા તૈયાર કરવામાં વ્યસ્ત થઇ ગયા છે. તસ્વીરમાં અમદાવાદ નજીક એક ખેતરમાં ચાલતી ફટાકડાની ખુલ્લી ફેકટરીમાં કારીગરો મિર્ચી બામ્બ અને કોઠી જેવા ફટાકડા તૈયાર કરી રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here