SHARE

અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવમાં વિવિધ દેશોમાંથી આવેલા પતંગબાજાએ તેમના અવનવા ઘાટ અને ડિઝાઇનના વિરાટ સાઈઝના પતંગ ચગાવ્યા ત્યારે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. આ પતંગોને નિહાળવા મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here