SHARE

પ્રકાશનું પર્વ દિવાળી આવી રહ્યું છે ત્યારે અમદાવાદના બજારો સજ્જ થવા લાગ્યા છે. તસવીરમાં એક દુકાનમાં લેમ્પ્સ, તોરણો સહિતની લાઈટિંગ સાથેની ગૃહશોભાની ચીજવસ્તુઓ ગ્રાહકોને આકર્ષી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here