SHARE

અમદાવાદના રામોલ વિસ્તારના એક પરીક્ષા કેન્દ્રમાં બોર્ડની પ્રથમ પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને સ્થાનિક પોલીસ અધિકારીએ ગુલાબનું પુષ્પ આપી ,તેમને આત્મીયતાથી શુભેચ્છા પાઠવી તેમનું સ્વાગત કર્યું ત્યારે હ્રદયસ્પર્શી દ્રશ્ય સર્જાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here