SHARE

ઉનાળાનું આગમન થઇ જતા વૃક્ષો પર રહેતા અબોલ પક્ષીઓ છત મળી રહે અને તેમને ગરમીથી બચાવી શકાય તેવા ઉમદા આશય સાથે અમદાવાદના મણિનગરમાં મહાદેવ યુવક મંડળના કાર્યકરો વીવીધ વૃક્ષો પર પક્ષીઓ માટે ખાસ તૈયાર કરાયેલા માટીના ઘર લટકાવી જીવદયાનો સુંદર સંદેશ પ્રસરાવી રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here