SHARE

હાલ ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં અમદાવાદના મણિનગરમાં આવેલી રૂબસ હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં બંને હાથમાં માત્ર એક-એક આંગલી ધરાવતી હોવા છતાંય રાઇટરની મદદ લીધા વગર મિત્તલ પંડિત પરીક્ષા આપી રહી છે. તો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા મૌલિક જાધવને ઝોળી કરી પરીક્ષા કેન્દ્રમાં લાવવામાં આવ્યો ત્યારે તેનું તિલક કરી સ્વાગત કરાયું હતું. આ બંને પરીક્ષાર્થીઓ માટે સ્કૂલના ગ્રાઉન્ડ ફ્લોર પર એક રૂમ ફાળવવવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here