SHARE

ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપતી છાશ અને સ્ફૂર્તિ બક્ષતું ઠંડુ લીંબુનું શરબતના સ્ટોલ્સ અને લારીઓ આજકાલ અમદાવાદમાં ઠેર ઠેર જાવા મળે છે. તસવીરમાં રાહદારીઓ આ પીણા દ્વારા ગરમીથી કંઈક રાહત મેળવી રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here