SHARE

હાલ ચાલી રહેલું ઉનાળુ વેકેશન ઉજવી રહેલા આ બાળકો અમદાવાદમાં એક ચિલ્ડ્રન પાર્કમાં ઝૂલાનો રોમાંચ માની રહયા છે. આગામી સપ્તાહથી સ્કૂલ્સ પુનઃ શરુ થઇ જશે અને હાલ મજાની લાઈફ માનતા આ બાળકો પાછા તેમની મસ્તી બાજુએ મૂકી અભ્યાસમાં પરોવાઈ જશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here