SHARE

અમદાવાદમાં આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જરૂરમંદ આર્થિક વંચિત પરિવારોના સભ્યોને રોજગારીના સાધનો સહીત સહાય અર્પણ કરી હતી. આ પ્રસંગે મેયર બિજલબેન પટેલ સહીત અગ્રણીઓ ઉપÂસ્થત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here