SHARE

અમદાવાદ શહેરમાં ગણેશ ઉત્સવ અત્યારે પુર બહારમાં છે.શહેરમાં ઠેર ઠેર વિવિધ પ્રકારના ગણપતિ જાવા મળે છે.જેમાં ઘાસીરામની પોળના દશરથ ચોક ખાતે આવેલા પંડાલમાં ગણેશની ભવ્ય પ્રતિમા સામે પોળના રહીશોએ અન્નકુટનું આયોજન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here