SHARE

કોલેજમાં વિવિધ ડેની ઉજવણી ચાલી રહી છે આ ઉજવણીના ભાગ રૂપે સેંટ જેવિયર્સ કોલેજમાં પતંગના તોરણ બનાવવામાં આવ્યા હતાં જયારે સોમ લલિત કોલેજમાં વિવિધ સુધારક ડેની ઉજવણી કરવામાં આવી હતી.જેમા બેટી બચાવો,પાણી બચાવોની વિવિધ પોસ્ટરો સાથે વિદ્યાર્થીઓ ફરતા નજરે પડયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here